સોનમ કપૂર ફરી બનશે માતા: 40ની વયે બીજા સંતાનનું સ્વાગત, આનંદ આહૂજા સાથે સેલિબ્રિટી કપલના જીવનમાં ખુશીઓની નવી લહેર
બૉલિવૂડની સ્ટાઇલ આઇકન, અભિનેત્રી અને અનિલ કપૂરની લાડકી દીકરી સોનમ કપૂરના જીવનમાં ફરીથી સુખદ પળો દસ્તક દેવા આવ્યા છે. હિંદી ફિલ્મ ઉદ્યોગમાં પોતાના અદભુત સ્ટાઇલ, પ્રદર્શન અને વ્યક્તિત્વ માટે જાણીતી સોનમ કપૂર હવે પોતાના બીજા સંતાનની માતા બનવાની છે. મળતી માહિતી અનુસાર, સોનમ હાલમાં પ્રેગ્નેન્ટ છે અને ટૂંક સમયમાં જ પોતાના ચાહકો સાથે આ બાબતે…