જામનગર જિલ્લામાં લોકફાળિયા સરકારી વ્યવસ્થાપનનું જીવતું ઉદાહરણ — કલેકટરશ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં યોજાયો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
જામનગર, તા. ૨૪ જુલાઈ ૨૦૨૫ :જિલ્લાના નાગરિકોને તેમની સમસ્યાઓ માટે ગાંધીનગરના ચક્કર ન લગાવાં પડે અને જિલ્લા કક્ષાએ જ અસરકારક ઉપાય મળી રહે, તે હેતુસર દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ આજે જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં ખાસ કાર્યક્રમ યોજાયો. કલેકટરશ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ ૨૩ અરજીઓ રજૂ…