મહેશ માંજરેકરની પહેલી પત્ની અને જાણીતી કોસ્ચ્યુમ ડિઝાઇનર દીપા મહેતાનું અવસાનઃ પુત્ર સત્ય માંજરેકર શોકસાગરમાં ડૂબ્યો, ફિલ્મ જગતમાં શોકની લાગણી
બોલિવૂડમાં એક પછી એક દુઃખદ સમાચાર આવતા રહ્યા છે અને હવે ફરી એકવાર ફિલ્મ જગત શોકમાં ગરકાવ થયું છે. જાણીતા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક મહેશ માંજરેકરની પહેલી પત્ની તેમજ પ્રસિદ્ધ કોસ્ચ્યુમ ડિઝાઇનર દીપા મહેતાનું અવસાન થયું છે. આ સમાચાર તેમના પુત્ર સત્ય માંજરેકરએ સોશિયલ મીડિયા દ્વારા આપતા જ ફિલ્મ જગત, મિત્રો તથા પ્રશંસકોમાં શોકની લાગણી…