નવરાત્રીની ઉજવણીમાં નવી ઝલક : લાઉડસ્પીકર સમયવધારો, જ્ઞાનમય પંડાલ અને સળગતી ઈંઢોણીનો અનોખો રાસ
નવરાત્રી એટલે કે શક્તિની ઉપાસનાનો પવિત્ર તહેવાર. માતાજીની અખંડ ભક્તિ, શ્રદ્ધા અને લોકજીવનની ઉજવણી સાથે જોડાયેલ આ તહેવાર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને કલાત્મક રંગોથી પણ ભરપૂર રહે છે. દર વર્ષે જેમ જ શરદ ઋતુમાં નવરાત્રીનું આગમન થાય છે, તેમ તેમ સમગ્ર ભારતભરમાં વિશેષ ઉત્સાહ છવાઈ જાય છે. આ તહેવારમાં સંગીત, નૃત્ય,…