550 કરોડના મેગા સાયબર ફ્રોડમાં RBL બેંકના 8 કર્મચારીની સંડોવણી ઉજાગર: ખોટા કરંટ એકાઉન્ટ ખોલાવી ગેંગને ટેકો આપ્યો, 50 લાખ ટ્રાન્ઝેક્શનથી પડદો ઉઘડ્યો
દેશમાં સતત વધી રહેલા ડિજિટલ ફ્રોડની ઘટનાઓ વચ્ચે એક ચોંકાવનારો મોટો કેસ સામે આવ્યો છે, જેમાં 550 કરોડ રૂપિયાના મેગા સાયબર ફ્રોડમાં RBL બેંકના 8 કર્મચારીઓ પણ સીધી રીતે સામેલ હોવાનું ખુલ્યું છે. હાલના બેંકિંગ સિસ્ટમમાં સૌથી વધારે સુરક્ષા અને વેરિફિકેશન હોવા છતાં, આંતરિક સ્ટાફના સહકારથી દેશવિરોધી તત્વો દ્વારા કેમ મોટી હેરફેર શક્ય બને છે…