રણમલ તળાવ: જામનગરનું ધબકતું હૈયું – શહેરના સ્થાપના દિવસની ઉજવણીની સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ
જામનગર, ગુજારતના પશ્ચિમ કાંઠે આવેલું એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગરી, આજે તેની સ્થાપનાની યાદમાં ફરી એકવાર ઇતિહાસના પાનાં ઊંઘી ઊઠ્યા છે. આજે જામનગરના સ્થાપના દિવસ નિમિત્તે શહેરના દરેક નાગરિકના મનમાં ગૌરવની લાગણી છે, અને આ ઉત્સવના પ્રસંગે સૌથી વધુ લોકપ્રિય અને પ્રિય સ્થળ – રણમલ તળાવ એક વાર ફરી ભાવનાની તરંગે છલકાય ગયું છે. રણમલ…