શિક્ષણ ક્ષેત્રે મુખ્યમંત્રીશ્રીએ લીધો દુરદ્રષ્ટીપૂર્વકનો નિર્ણય: “મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ 2.0” અંતર્ગત ગ્રાન્ટ ઇન એઈડ શાળાઓ માટે ભવ્ય સહાય યોજનાઓની જાહેરાત
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણને વધુ મજબૂત અને આધારભૂત બનાવવા માટે એક દુરદર્શી અને શૈક્ષણિક હિતલક્ષી નિર્ણય જાહેર કર્યો છે. “મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ 2.0” અંતર્ગત ગ્રાન્ટ ઇન એઈડ શાળાઓને માળખાકીય સુવિધાઓ માટે 10 લાખથી ₹1.5 કરોડ સુધીની સહાય આપવામાં આવશે. યોજનાના મુખ્ય અંશો: 🔹 યોજનાનો અમલ: શૈક્ષણિક…