ગુજરાત પીએમ જનમન યોજના અમલીકરણમાં જુલાઈ 2025 માટે દેશમાં પ્રથમ નંબરે, PVTG સમુદાયના સર્વાંગી વિકાસમાં ઉછાળો
ગાંધીનગર: આદિજાતિ સમુદાયોના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા મહત્વકાંક્ષી મિશન “પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન)”ના અમલીકરણમાં ગુજરાત રાજ્ય જુલાઈ 2025 માટે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પર પહોંચ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ખાસ નબળા આદિજાતિ જૂથો (PVTGs) માટે જે પ્રક્રિયાધારિત અને અસરકારક કાર્ય કર્યું છે, તેનો પ્રતિફળ…