કમાલપુર જૂથ ગ્રામ પંચાયતના પાપે ગામમાં ગંદકીનો ત્રાસ, રોગચાળાનો ભય છવાયો: તંત્ર કુંભકર્ણની નિદ્રામાં, ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર જૂથ ગ્રામ પંચાયતના પાપે ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી ગંદકી અને ગટરના ભરાવાના કારણે તાત્કાલિક રોગચાળાની સ્થિતિ ઊભી થવા લાગી છે, જોકે સ્થાનિક તંત્ર હજુ સુધી સુસ્ત દેખાઈ રહ્યું છે. રસ્તાઓ પર વહેતા ગટરના પાણી, ભરાયેલા કાદવ-કીચડ અને ઠેરઠેર છાયેલા કચરાના ઢગ સાથે લોકો જીવલેણ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. ગામના વતનીઓના…