દેવભૂમિ દ્વારકામાં વીજપોલમાંથી એલ્યુમિનિયમના વાયરો ચોરી કરતી કચ્છની ગેંગ પકડાઈ: એલસીબીની સફળ કામગીરીથી ચોરીઓ પર લગામ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાથી એક અનોખી અને ચિંતાજનક પ્રકારની ચોરીઓનો ભડકો વધ્યો હતો. સામાન્ય રીતે ચોરો સોનાચાંદી, રોકડ કે કિંમતી સામાનને નિશાન બનાવે છે, પરંતુ આ ટોળકી વીજ વિભાગના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહી હતી. ખાસ કરીને, ઇલેક્ટ્રીક વીજપોલ પર લગાવવામાં આવેલા કિંમતી એલ્યુમિનિયમના વાયરોને તોડી કાઢી ચોરી કરવાના કિસ્સાઓ સતત નોંધાઈ રહ્યા હતા….