અમદાવાદમાં બોગસ પત્રકારો સામે કડક કાર્યવાહીનો સંકેત — લેભાગુ તત્વો પર કાયદાનો શંકુ કસાશે, ૪ શંકાસ્પદોની ઓળખ.
અમદાવાદ શહેરમાં પત્રકારત્વની પવિત્રતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરતા લેભાગુ તત્વો સામે હવે કડક કાર્યવાહીનો માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે. બોગસ પ્રેસ આઈડી બનાવી પોતાને પત્રકાર તરીકે રજૂ કરતા અને આ ઓળખનો ગેરલાભ લેતા તત્વો સામે તંત્ર સક્રિય બન્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં આવા ચાર બોગસ પત્રકારોની ઓળખ કરવામાં આવી છે અને તેમની…