અબડાસાના જખૌની અર્ચન મીઠાની કંપની સામે મજૂરોનો રોષ : ૧૦ મુખ્ય માંગણીઓ સાથે ચક્કાજામની ચીમકી
કચ્છના અબડાસા તાલુકાના જખૌ વિસ્તારનો મીઠાનો ઉદ્યોગ દેશ-વિદેશ સુધી પ્રખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં કંપનીઓ કાર્યરત છે, જે દરિયાકાંઠે રહેલા કુદરતી મીઠાને એકત્ર કરીને પ્રોસેસિંગ કરી બજારમાં પહોંચાડે છે. પરંતુ આ ઉદ્યોગના ચમકદાર ચહેરા પાછળ કામદારોના હક-અધિકારો, સુરક્ષા અને રોજગાર જેવા મુદ્દાઓ લાંબા સમયથી ઉકેલની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જખૌ સ્થિત “અર્ચન” નામની મીઠાની…