પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિનું સોમનાથ ત્રિવેણી સંગમમાં વિસર્જન — અંજલિબેન ભાવુક, પુત્ર ઋષભે સંભાળ્યા, કરૂણ ક્ષણો શહેદ..
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને લોકપ્રિય રાજકીય નેતા વિજયભાઈ રૂપાણીના અવસાન પછી, આજે તેમની અસ્થિઓનું વિસર્જન સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમમાં કરવામાં આવ્યું. તાજેતરમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તેમનો દુઃખદ અવસાન થતાં સમગ્ર રાજ્યમાં શોકની લહેર ફેલાઈ હતી. આજના વિસર્જન પ્રસંગે પરિવારજનોએ તેમજ હાજર તમામ લોકોએ દર્દભરી વિદાય આપી. પવિત્ર વિધિ પંડિત વિક્રાંત પાઠક દ્વારા સંપન્ન વિજયભાઈના અસ્થિ…