જામનગર મહાનગરપાલિકા દ્વારા 44 દુકાનોની સફળ જાહેર હરરાજી: JMC ને થશે રૂ. 6.25 કરોડની આવક
જામનગર મહાનગરપાલિકાના સ્લમ શાખા દ્વારા માનનીય કમિશનર શ્રી ડી. એન. મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ તા. 4 જુલાઈ, 2025ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી જાહેર હરરાજીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર હરરાજીમાં શહેરના વિવિધ વિસ્તારોની કુલ 44 દુકાનોનું વેચાણ કરવામાં આવ્યું, જેના થકી JMC ને રૂ. 6 કરોડ 25 લાખ 28…