દ્વારકા શહેરમાં ભુમાફિયા થયા બેલગામ
દ્વારકા શહેરમાં ચરકલા રોડ ઉપર આવેલ આવલ પરા પાસે અને આહિર સમાજની વાડી પાસે એક ભુમાફિયા હરેશ લાલજીભાઈ ભટ્ટે સરકારી જમીન ઉપર દબાણ કરી અને હોટલ બનાવેલ છે અને આવી રીતે સરકારની જગ્યાનુ ગબન કરી અને અને સરકારની જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરી અને હોટલનું બાંધકામ કરેલ છે અને ગેરકાયદેસર હોટલ ચલાવે છે આ … Read more