એઆઈ આધારિત ડ્રાઈવિંગ લાયસન્સ પ્રક્રિયા: હવે ઘરબેઠા ટેસ્ટ આપી લાઈસન્સ મેળવો, 44 સેવાઓ ફેસલેસ બની
ગુજરાત રાજ્ય પરિવહન વિભાગ (આર.ટી.ઓ.) દ્વારા રાજ્યના લોકોને વધુ સારા સેવાઓ અને ટેક્નોલોજી આધારિત સુવિધાઓ આપવાના દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની રીત હવે વધુ સરળ અને સમય બચાવતી બની છે. ખાસ કરીને નવું લર્નિંગ લાયસન્સ મેળવવું હવે આકરા પ્રમાણમાં સરળ બન્યું છે. હવે અરજદારોને આરટીઓ કચેરીઓમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર…