દેવભૂમિ દ્વારકાના લાભાર્થીઓ માટે ખુશખબર: પીએમ ઉજ્જવલા યોજનામાં વર્ષમાં બે વખત મળશે ફ્રી એલપીજી રીફિલ, તેમજ રેશનકાર્ડધારકોને મળશે મફતમાં ખાંડ-મીઠું-દાળ
▪︎ રાજ્ય સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે ‘બે મફત એલપીજી રીફિલ’ યોજનાનો અમલ▪︎ પીએમ ઉજ્જવલા યોજનાના તેમજ પીએનજી/એલપીજી સહાય યોજનાના લાભાર્થીઓને સીધો લાભ▪︎ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ eligible લાભાર્થીઓને સમયસર લાભ લેવા અનુરોધ કર્યો▪︎ e-KYC કરાવેલા રેશનકાર્ડધારકોને રાશન સામગ્રીમાં મળશે મીઠું, ખાંડ, ચણા તથા તુવેરદાળ દેવભૂમિ દ્વારકા, તા. ૧૬ જુલાઈ ૨૦૨૫: દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાખો…