લદ્દાખમાં ઉગ્ર આંદોલન : રાજ્યના દરજ્જા, છઠ્ઠી અનુસૂચિ અને સ્થાનિક હક્કોની માંગે ભભૂક્યો વિરોધ, ચારના મોત અને અનેક ઘાયલ
લદ્દાખ, જે હિમાલયની ગોદમાં વસેલું ભારતનું વ્યૂહાત્મક રીતે અતિ મહત્ત્વનું કેન્દ્રશાસિત પ્રદેશ છે, છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટમાં છે. લાંબા સમયથી ચાલતી માંગણીઓને કેન્દ્ર સરકારે અવગણ્યાનું કહીને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. શરૂઆતમાં શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલો આંદોલન હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. ચાર નાગરિકોના મોત અને 80 થી વધુ ઘાયલો સાથે આંદોલન…