ગુજરાતના 11,000 ગામડાઓમાં BSNL ની 4G સેવા શરૂ : પીએમ મોદીના હાથે સ્વદેશી ટાવરનું ઉદ્ઘાટન, ‘આત્મનિર્ભર ભારત’ તરફ મોટું પગલું
ડિજિટલ યુગમાં ભારતનો ગૌરવમય અધ્યાય ભારત આજે એવી સ્થિતિએ આવી ગયું છે જ્યાં ટેકનોલોજી માત્ર શહેરો સુધી મર્યાદિત નથી રહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃઢ સંકલ્પ અને દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ ડિજિટલ ક્રાંતિ હવે ગ્રામ્ય વિસ્તારના ઘરઘરમાં પહોંચવા લાગી છે. ઓડિશાના ઝારસુગાડામાંથી એક ઐતિહાસિક ક્ષણે સ્વદેશી 4G નેટવર્ક ટાવરોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત સહિત દેશના…