મહુવાનું જગદંબા ગૃપ – બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે વિનામૂલ્યે ભરતકામ કલાસિસ કોષૅ
મહુવા, જામનગર: ભારત દેશના સુત્ર આત્મનિર્ભર ભારતને સાકાર કરવા માટે અનેક સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે. આ દ્રષ્ટિકોણથી મહુવાનો લોકપ્રિય જગદંબા ગૃપ બહેનો અને દિકરીઓના સર્વાંગી વિકાસ માટે એક અનોખી પહેલ આગળ લાવ્યો છે. ગૃપ દ્વારા વિનામૂલ્યે ભરતકામ (હસ્તકલા)ના ક્લાસિસ શરૂ કરવામાં આવ્યા છે, જે બહેનોને ન માત્ર નવા કૌશલ્ય શીખવવા માટે, પરંતુ તેમને આર્થિક…