બાલાચડી બીચ પર ભવ્ય સ્વચ્છતા હી સેવા અભિયાન: ત્રણ ટન પ્લાસ્ટિકના કચરાનો નિકાલ, ‘સેવા પર્વ – ૨૦૨૫’માં જામનગર જિલ્લાનો અનોખો પ્રયોગ
જામનગર તા. 25 સપ્ટેમ્બર :ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની અવસરે શરૂ થયેલું ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫’ અભિયાન હવે દેશવ્યાપી જાગૃતિનું વિશાળ રૂપ ધારણ કરી ચૂક્યું છે. “એક પગલું સ્વચ્છતાની તરફ” ના મંત્ર સાથે દેશના દરેક ખૂણામાં લોકો જોડાઈ રહ્યા છે. ગામડાંથી લઈને શહેર સુધી, રસ્તાઓથી લઈને શાળાઓ અને બીચ સુધી – આ ઝુંબેશ…