દસરાત્રિનું અનોખું આગમન : ત્રીજની વૃદ્ધિથી નવરાત્રિ બન્યું વિશિષ્ટ
નવરાત્રિ એ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ ધરાવતો પર્વ છે. માતાજીના આરાધનાનું આ પવિત્ર પરવ તહેવારોના ગૌરવમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. દર વર્ષે આસો સુદ પ્રતિપદા થી નવમી સુધી નવ રાત્રિ દરમ્યાન માતાજીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે નવરાત્રિમાં એક વિશેષતા જોવા મળી રહી છે –…