ગરબો અને ગરબીની મૂળભૂત સમજ: પરંપરા, ઇતિહાસ અને આધુનિકતા સુધીનો રસપ્રદ સફર
ગુજરાતી સંસ્કૃતિમાં “ગરબો” અને “ગરબી” શબ્દો માત્ર નૃત્ય કે ગીત પૂરતા નથી, પરંતુ એ આપણા જીવનમૂલ્યો, ભક્તિભાવ, સામાજિક એકતા અને પરંપરાની એક ઊંડી ઝાંખી આપે છે. નવરાત્રિના પાવન દિવસો દરમિયાન જ્યારે દરેક ગલી, દરેક ખૂણે તાળીઓના ધબકારા અને દાંડિયાના ઘેરા અવાજો ગુંજે છે ત્યારે એના પાછળની ઈતિહાસગાથા, ધાર્મિક અર્થ અને સામાજિક સંદેશોને સમજવાની જરૂર છે….