શેરબજારમાં ઉથલપાથલ: સેન્સેક્સ 163 પોઈન્ટ તૂટીયો, નિફ્ટીમાં પણ ઘટાડો – પરંતુ ઓટો ઇન્ડેક્સે દેખાડી તેજી, મારુતિ, મહિન્દ્રા અને ટાટા મોટર્સ રોકાણકારોની પસંદગીમાં
ભારતીય શેરબજારમાં આજે દિવસ દરમિયાન ચઢાવ-ઉતાર જોવા મળ્યા. એક તરફ વૈશ્વિક બજારમાં મંદીનો માહોલ હોવાને કારણે રોકાણકારોએ સાવચેતી દાખવી, તો બીજી તરફ દેશના મેક્રો-આર્થિક પરિબળો, કાચા તેલના ભાવમાં ઉછાળો અને રૂપિયામાં નબળાઈના કારણે બજાર પર દબાણ જોવા મળ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ 163 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો…