પાટણ: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સાગોડિયા ગામે રાત્રિ ગ્રામ સભા યોજાઈ: આ પ્રસંગે અધિક નિવાસી અધિક કલેક્ટર શ્રી પ્રદિપસિંહ રાઠોડ ..મામલતદાર સરસ્વતી શ્રી કે.કે.રણાવાસીયા.. તાલુકા વિકાસ અધિકારી
સરસ્વતી શ્રી સી.બી.લીમ્બાચીયા .તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી.. તાલુકા આરોગ્ય અધિકારી ..બાળ વિકાસ યોજના અધિકારી.. સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેલ..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
સરકારશ્રીની વિવિધ યોજનાઓ બાબતે ગ્રામજનોને વાકેફ કરવામાં આવ્યા તથા ઉપસ્થિત ગ્રામજનોને વ્યસનમુક્તિના સોગદ લેવડાવવામાં આવ્યા તથા પી.એમ જે.વાય . પીએમએવાય અન્નપૂર્ણા ના રેશનકાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા ગ્રામજનો
Read more:- ભચાઉ તાલુકા અને શહેર પત્રકાર અસોસિયન ની વરણી કરવામાં આવી…
એ જણાવ્યું કે ટી. ડી. ઓ શ્રી સી બી લીમ્બાચીયા સાહેબે ચાર્જ સંભાળતા લોકોના પ્રશ્નો નું તરત નિરાકરણ કરવામાં આવે છે સાહેબ શ્રી ખુબ જ હકારાત્મક અભિગમ ધરાવે છે
સરકારી કામગીરી માં ગતિશીલતા આવી છે મામલતદાર શ્રી કે. કે. રાણાવાસીયા પણ ખૂબ જ હકારાત્મક અભિગમ ધરાવે છે સામાન્યમાં સામાન્ય પ્રજાજનોના પ્રશ્નો નું તરત જ નિરાકરણ લાવવા તેવો પ્રયત્નશીલ રહે છે આમ સરસ્વતી તાલુકામાં મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીના સુશાસનના પ્રજાજનો ભર પેટ વખાણ કરી રહ્યા છે સરસ્વતી તાલુકાની પ્રજા આમ તો ગરીબ ભોળી અને અભણ છે પરંતુ સાહેબશ્રી દ્વારા તુરંત નિરાકરણ લાવવામાં આવે છે પ્રજાજનોને ધકકા ખાવામાં થી મુક્તિ મળી છે