-
samay sandesh
Posts
જામનગરમાં કાઉન્ટર ટેરરિઝમ મોકડ્રીલ બાદ ઊંચી સ્તરની સમીક્ષા બેઠક NSG કમાન્ડોએ જિલ્લા તંત્રના સંકલિત પ્રયાસોની પ્રશંસા કરી, કલેક્ટર અને SPની પ્રતિબદ્ધતાને વધાવી.
જામનગર જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની કાઉન્ટર ટેરરિસ્ટ એક્સરસાઈઝ બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોકડ્રીલ દરમિયાન થયેલી કામગીરી,...
જામનગરમાં આતંકવાદ વિરોધી સજ્જતાનું મહા પ્રદર્શન રિલાયન્સ બાદ કલેક્ટર કચેરી અને ક્રિસ્ટલ મોલ ખાતે રાષ્ટ્રીય કક્ષાની હાઈ-લેવલ મોકડ્રીલ, NSG અને ચેતક કમાન્ડોએ ૭ આતંકીઓનો ખાતમો કરી ૧૨ બંધકોને બચાવ્યા.
જામનગર તા. ૨૫ ફેબ્રુઆરીરાષ્ટ્રીય સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે જામનગર જિલ્લાએ એક વધુ મહત્વપૂર્ણ મક્કમ પગલું ભર્યું છે. Reliance Industries ની રિફાઈનરી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય...
પાટણ જિલ્લામાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને નવી ગતિ ૭૦૦ દર્દીઓને વિનામૂલ્ય પોષણ કીટ વિતરણ – ૧૨૩ ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત જાહેર.
પાટણ જિલ્લામાં ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL), મહેસાણા દ્વારા કોર્પોરેટ સામાજિક દાયિત્વ (CSR)...
ટ્રમ્પ ટેરિફની અસરથી સોના-ચાંદીમાં તોફાની તેજી: MCX પર સોનું ₹1,60,600 અને ચાંદી ₹2,79,490 સુધી પહોંચી
ભારતીય કોમોડિટી બજારમાં આજે કિંમતી ધાતુઓમાં ભારે તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતા વધતા રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે, જેના સીધા પ્રભાવરૂપે...
સુરતમાં ફરી સામૂહિક આપઘાતનો કરૂણ બનાવ વેસુની હેપી એલિગન્સમાં પતિ-પત્ની અને દીકરીનાં મોત, બીજી દીકરીનો બચાવ – ઉઘરાણીના ત્રાસની શંકા.
સુરત શહેરમાં વધતા જતા સામૂહિક આપઘાતના બનાવોને લઈ ચિંતા વ્યક્ત થઈ રહી છે ત્યારે વેસુ વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હેપી એલિગન્સ...
ફૂલડોલ ઉત્સવે ગ્રહણનો પ્રભાવ: 3 માર્ચે દ્વારકાધીશ મંદિરમાં દર્શન સમય બદલાયો
ધાર્મિક નગર દ્વારકામાં આગામી 3 માર્ચ 2026ના રોજ ભવ્ય ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. જોકે એ જ દિવસે ચંદ્રગ્રહણ પડતું હોવાને કારણે દ્વારકાધીશ મંદિરના દર્શન સમયમા મહત્વપૂર્ણ...
હાલારમાં PGVCLની મેગા ડિસકનેક્ટ ડ્રાઇવ જામનગરમાં ૨૬૭ અને દેવભૂમિ દ્વારકામાં ૧૧૧ ટીમ મેદાને – ૧૦ હજારથી વધુ બાકી કનેક્શન સામે કાર્યવાહી.
હાલાર પ્રદેશમાં વીજ બિલની વસૂલાત માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા આજે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશાળ મેગા ડિસકનેક્ટ ડ્રાઇવ હાથ ધરવામાં...
મહારાષ્ટ્ર વિધાનસભામાં ૧૧,૯૯૫.૩૩ કરોડની પૂરક માગણીઓ ઊર્જા, ઉદ્યોગ અને પાણીપુરવઠા ક્ષેત્રને પ્રાથમિકતા – બજેટ પૂર્વે વધારાની નાણાકીય જોગવાઈ.
મહારાષ્ટ્ર રાજ્યના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકારે કુલ ૧૧,૯૯૫.૩૩ કરોડ રૂપિયાની પૂરક માગણીઓ રજૂ કરીને વિકાસકાર્યો અને વધારાના ખર્ચ માટે વિધાનસભાની મંજૂરી માગી છે. આ...
પડધરી પોલીસે પકડી પાડ્યો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બોલેરો પીક-અપ સાથે લાખોનો મુદ્દામાલ કબ્જે, એક આરોપી ઝડપાયો.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે જ ક્રમમાં પડધરી પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે...
તા. રપ ફેબ્રુઆરી, બુધવાર અને ફાગણ સુદ નોમનું રાશિફળ.
ગણતરી મુજબ કાર્યો સિદ્ધિ, મીન સહિત બે રાશિને શુભ પ્રગતિ બુધવારનો દિવસ ફાગણ સુદ નોમ સાથે શુભ સંયોગ લઈને આવ્યો છે. ચંદ્રની સ્થિતિ, તિથિ અને...