Profile

User banner image
User avatar
  • samay sandesh

Posts

જય જય જલારામ! મુંબઈમાં ભવ્ય ધાર્મિક ઉત્સવનો માહોલ: પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જયંતી નિમિત્તે શહેરભરના મંદિરોમાં ભક્તિભાવની ગુંજ

મુંબઈ — ભક્તિ, સેવા અને અન્નદાનના પ્રતિક એવા પૂજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ બુધવાર, ૨૯ ઑક્ટોબરે મુંબઈ શહેરમાં ભવ્ય ધામધૂમથી ઉજવાશે. મહારાષ્ટ્રની આ આર્થિક...

અચાનક વળી આવ્યો મોસમ: રાજ્યમાં ફરી ધમધોકાર વરસાદની ચેતવણી, પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાનો સૂચન

મહારાષ્ટ્ર રાજ્યમાં મોસમનો ચમત્કારિક પલટો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે નવરાત્રિ પછી અને દિવાળીના આસપાસ વરસાદને વિદાય મળતી હોય છે, પરંતુ આ વર્ષે કુદરતે...

વિકાસના નવનિર્માણનું પ્રતિક – મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ફालટણમાં ‘કૃતજ્ઞતા મેળા’ અંતર્ગત અબજો રૂપિયાના પ્રોજેક્ટોનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન

મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ફलટણ શહેરમાં આજે વિકાસનો એક નવીન અધ્યાય લખાયો, જ્યારે રાજ્યના ઉપમુખ્યમંત્રી અને ગૃહમंत्री દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં “કૃતજ્ઞતા મેળા”નો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ...

“હિંદ-દી-ચાદર શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબજી – બલિદાન, અધ્યાત્મ અને માનવતાનું પ્રતીક : રાજ્યકક્ષાની કાર્યશાળામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપી શ્રદ્ધાંજલિ”

મુંબઈમાં આજે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયક પ્રસંગે “હિંદ-દી-ચાદર શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબજીના ૩૫૦મા શહીદી સમાગમ”ના અવસર પર રાજ્યકક્ષાની કાર્યશાળાનું ભવ્ય આયોજન થયું. આ પ્રસંગે...

સાતારાની મહિલા ડૉક્ટર સંપદા મુંડેનો સુસાઇડ કેસ — PSI ગોપાલ બદાને અને સોફ્ટવેર એન્જિનિયર પ્રશાંત બનકર સામે ચોંકાવનારા ખુલાસા, હથેળી પર લખેલી સુસાઇડ નોટે ખોલી દીધું શોષણનું કાળું રહસ્ય

મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં બનેલી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના એ સમગ્ર રાજ્યના આરોગ્ય તંત્ર અને પોલીસ વિભાગ બંનેને કંપાવી નાખ્યા છે.બીડ જિલ્લાના વડવાણી તાલુકાની...

માતાના પ્રેમીએ ૮ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો — શામક દવાઓ આપી અતિ નૃશંસ કૃત્ય, આખા ઝાંસીમાં આક્રોશની લાગણી ફાટી નીકળી

ઉત્તર પ્રદેશના ઝાંસી શહેરમાં એક એવો હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે કે જેના સમાચાર સાંભળીને દરેક સંવેદનશીલ હૃદય કંપી ઉઠે. માત્ર ૮ વર્ષની નિર્દોષ બાળકી...

દેવદિવાળી પહેલાં ગુજરાત ભાજપમાં સંગઠનના મોટા ફેરફારના એંધાણઃ મહામંત્રી પદ માટે ચાર નવા ચહેરાઓની ચર્ચા, જિલ્લા પ્રભારી મંત્રીઓમાં પણ મોટાપાયે બદલાવની તૈયારી

ગુજરાત ભાજપમાં આગામી દેવદિવાળી પહેલાં ફરી એકવાર સંગઠનાત્મક પરિવર્તનના વાદળો ઘેરાઈ ગયા છે. તાજેતરમાં રાજ્ય મંત્રીમંડળમાં થયેલા મોટા ફેરફારો બાદ હવે સંગઠન સ્તરે પણ મહત્વના...

ઓખા નગરપાલિકામાં સ્વચ્છતા વિહોણી સ્થિતિ — આરંભડા વોર્ડ નં. ૧ના નાગરિકો ગુસ્સે! જાહેર જમીન પર ગંદકી, જંગલી ઝાડીઓ અને જીવજંતુઓના ઉપદ્રવ સામે લેખિત રજૂઆત – તાત્કાલિક સફાઈ, દવા છંટકાવ અને દેખરેખની માંગ ઉઠી

ઓખા શહેરમાં સ્વચ્છતાની દયનીય સ્થિતિ સામે નાગરિકોનો આક્રોશઓખા નગરપાલિકા વિસ્તારના આરંભડા વોર્ડ નં. ૧ (જય અંબે સોસાયટી વિસ્તાર) માં છેલ્લા ઘણા મહિનાથી નાગરિકો ગંભીર ગંદકી...

જામનગરમાં રિક્ષાચાલકોની મનમાની સામે પ્રજાનો રોષઃ આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લંઘન, મીટર વિના ભાડા ઉઘરાવવાના કિસ્સાઓ વધ્યા – ટ્રાફિક તંત્ર મૌન કેમ?

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જાહેર પરિવહન વ્યવસ્થામાં ગડબડ વધી રહી છે. ખાસ કરીને ઓટો રિક્ષા ચાલકોની મનમાની સામે સામાન્ય નાગરિકો બેહાલ થઈ ગયા છે....

“કુદરતનો કહેર : મહુવામાં કમોસમી વરસાદે સર્જી બેહાલી, ખેતરોમાં પાણી, રસ્તાઓ ધોવાયા – તંત્ર પણ લાચાર”

દક્ષિણ ગુજરાતના સમુદ્રી કિનારે વસેલા મહુવા તાલુકામાં આ વર્ષે કુદરતે અચાનક પોતાની વિપુલ શક્તિ બતાવી છે. સામાન્ય રીતે ડિસેમ્બર બાદથી એપ્રિલ સુધી વરસાદના એકાદ છાંટા...