Profile

User banner image
User avatar
  • samay sandesh

Posts

જામનગરમાં સાયબર ઠગાઈ અને મની લૉન્ડરિંગનો મોટો ભાંડો ફૂટ્યો.

BNS-2023ની કલમ 317(2), 318(4), 61(2) હેઠળ ગુન્હો નોંધાયો; બે આરોપીઓએ બેંક ખાતા ભાડે આપી રૂ.22.27 લાખની ગેરકાયદેસર હેરફેર કરી જામનગર:જામનગરમાં સાયબર ઠગાઈ, બેંક ખાતા ભાડે...

અમદાવાદમાં હાઈ અલર્ટ: વેજલપુરથી કલોલ સુધીની નામી શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઇ-મેલથી મચી ખળભળાટ

ફફડાટ, ઝેબર, ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલને નિશાન બનાવવાની ચેતવણી; કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક અમદાવાદ:ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં એક...

બેટ દ્વારકામાં ખનીજ માફિયાઓનો બેફામ તાંડવ: ખાનગી ખેતીની જમીનમાં બિનમંજુરી ખોદકામ, લાખોનું નુકસાન.

ધીગેશ્વર મંદિર સામે તળાવ પાસે ભૂમાફિયાઓની દાદાગીરી; સુદર્શન બ્રિજ માટે બિનકાયદેસર માટી-પથ્થર સપ્લાય કરવાનો ગંભીર આક્ષેપ બેટ દ્વારકા:ધાર્મિક અને ઐતિહાસિક ઓળખ ધરાવતું બેટ દ્વારકા આજે...

એશિયન બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય શેરબજાર ક્લેટ ખુલ્યું.

સેન્સેક્સ 84,812 અંકે અને નિફ્ટી 50 25,902 પર ક્લેટ શરૂઆત; ડોલર સામે રૂપિયાના ઘટાડાએ રોકાણકારોના સેન્ટિમેન્ટને ઝટકો મુંબઈ:આજે વૈશ્વિક અને એશિયન બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો...

સાંસદ ખેલ મહોત્સવ-2025 અંતર્ગત ગ્રામ્ય રમતોત્સવનો આવતીકાલે ભવ્ય પ્રારંભ.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાંઓમાં ખેલોત્સવનો માહોલ, 2.50 લાખથી વધુ ખેલાડીઓ ઉત્સાહભેર લેશે ભાગ ખેલકૂદને પ્રોત્સાહન આપતા અને ગ્રામ્ય પ્રતિભાઓને મંચ પૂરું પાડતા સાંસદ...

જાણો આજનું રાશિફળ: તા. ૧૭ ડિસેમ્બર, બુધવાર | માગશર વદ તેરસ

મિથુન સહિત બે રાશિના જાતકોને મળશે આકસ્મિક સાનુકૂળતા, અટવાયેલા કામોમાં આવશે ઉકેલ આજનો દિવસ બુધવાર અને હિન્દુ પંચાંગ મુજબ માગશર વદ તેરસનો છે. ચંદ્રની સ્થિતિ...

રાધનપુર હાઈવે ચાર રસ્તા પાસે કૈલાશ પ્લાઝામાં ભયાનક આગ.

મોડી રાત્રે વિકરાળ લપેટોમાં શોપિંગ સેન્ટર, દુકાનો બળીને ખાખ; ફાયર સેફ્ટીના અભાવથી નગરપાલિકા સામે ગંભીર સવાલો મોટી ભાગની દુકાનો આગના ભરડામાં આવી જતા બળીને ખાખ...

પ્રેમનગર ગામમાં દારૂના દૂષણ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો.

દારૂબંધીની કડક અમલવારીની માંગ સાથે ગ્રામજનો રાધનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા; મહિલાઓ-વડીલો-યુવાનો એકસાથે બોલ્યા રાધનપુર | વિશેષ અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામમાં વધતા જતા...

રાજકોટમાં પ્રદૂષણ અને મિશ્ર ઋતુના ડબલ મારથી રોગચાળો વકર્યો.

શરદી-ઉધરસ, ગળાનો દુખાવો અને અસ્થમાના દર્દીઓમાં ચિંતાજનક વધારો; માસ્ક પહેરીને બહાર જવા આરોગ્ય વિભાગની તાકીદ રાજકોટ | વિશેષ અહેવાલ રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા...

નવા વર્ષની ઉજવણી પૂર્વે દારૂમાફિયાઓ પર પોલીસનો સપાટો.

રાજ્યભરમાં પોલીસ એક્શન મોડમાં, બગોદરા હાઈવે પરથી સંતરાની આડમાં ઘુસાડાતો ૪૮ લાખનો વિદેશી દારૂ ઝડપાયો કુલ ૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સોની ધરપકડ અમદાવાદ |...