-
samay sandesh
Posts
ચાણસ્મામાં આંતરરાજ્ય બેગ ચોરી ગેંગ ઝડપાઈ: બાળકનો ઉપયોગ કરીને ગુનાઓ આપતી હતી અંજામ, 6 સક્ષ ઝડપાયા
પાટણ જિલ્લાના ચાણસ્મા, રાધનપુર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાંક સમયથી દુકાનદાર અને ગ્રાહકોની નજર ચૂકવી ચતુરાઈથી પૈસાની બેગ ચોરી કરતી એક આંતરરાજ્ય ચોર ટોળકીનો પર્દાફાશ...
લાખાબાવળમાં ગૌચર જમીનમાં પલોટીંગ કરીને વેચાણ કર્યાનો ભાંડો ફૂટ્યો: ત્રણ આરોપીઓ ઝડપાયા, પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ
જામનગર તાલુકાના લાખાબાવળ ગામની ગૌચર તરીકે રજીસ્ટર્ડ સરકારી જમીનમાં ગેરકાયદે રીતે પ્લોટીંગ કરીને વેચાણ કરવામાં આવ્યાનો ગંભીર મામલો બહાર આવતાં શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હલચલ...
જામનગર જિલ્લાના તમામ ૫૮૫ પુલોની તાત્કાલિક ચકાસણી પૂર્ણ: ૬ પુલ ભારે વાહન માટે બંધ, તંત્ર દ્વારા મુસાફરોને વૈકલ્પિક રૂટ અપનાવાની અપીલ
જામનગર, 15 જુલાઈ,ચોમાસાની ઋતુના આરંભ સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પુલોની સલામતી અંગે ઊઠતાં પ્રશ્નચિહ્ન વચ્ચે જામનગર જિલ્લાના વહીવટી તંત્રે અત્યંત દ્રઢ અને સમયસૂચક કામગીરી હાથ...
મુખ્યમંત્રીના જન્મદિવસે બીજેપીએ કર્યુ સેવા કાર્ય: દર્દીઓને ભોજન અને ફળ વિતરણથી ઉજવાયો ભુપેન્દ્ર પટેલનો જન્મદિવસ
અમદાવાદ,ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસે ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા શહેરભરમાં વિવિધ સેવા કાર્ય દ્વારા “સેવા જ સંકલ્પ” ની ભાવના હેઠળ તેમના...
ગુજરાતમાં બીજો અને દેશમાં ૧૧મો શ્રેષ્ઠ એરપોર્ટ: ગ્રાહક સંતોષ સર્વેક્ષણમાં જામનગર એરપોર્ટનો ચમકદાર દેખાવ
ગુજરાતના આરાધ્ય શહેર જામનગર માટે ગૌરવની ક્ષણ છે. દેશમાં હાથ ધરાયેલા વ્યાપક ગ્રાહક સંતોષ સર્વેક્ષણમાં જામનગર એરપોર્ટે સમગ્ર ભારતમાં ૧૧મું અને ગુજરાતમાં બીજું સ્થાન મેળવીને...
જામનગર શહેરના તમામ બ્રિજ અને રસ્તાઓની કમિશનરશ્રીની આગેવાની હેઠળ વિશિષ્ટ તકનીકી સર્વે: રીપેરીંગ માટે ઝુંબેશના સ્વરૂપે કામગીરી શરૂ
જામનગર, જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી ડી.એન. મોદીની આગેવાની હેઠળ શહેરના અંદરના તેમજ બહારના તમામ મહત્વપૂર્ણ બ્રિજ અને રસ્તાઓની હાલતનું સંપૂર્ણ ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. નાયબ કમિશનર...
રૂદ્ર ટીએમટી બાર્સની નકલ કરીને લોખંડના સળીયા વેચવાનું કૌભાંડ ફાટ્યું: સી.આઈ.ડી. ક્રાઈમની કાર્યવાહી, બે વેપારીઓ વિરૂદ્ધ ગુનો, ૨.૩૦ લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ/અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતમાં લોખંડ ઉદ્યોગમાં ભ્રષ્ટ અને નકલ કરતા તત્વોની પર્દાફાશ થતા ઉદ્યોગ જગતમાં હડકંપ મચી ગયો છે. લોકપ્રિય બ્રાન્ડ ‘રૂદ્ર ટીએમટી બાર્સ’ના નામે...
બોમ્બે સ્ટોક એક્સચેન્જને ઉડાવવાની ધમકીથી હડકંપ: બોમ્બ સ્ક્વોડ, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ
મુંબઈ, દેશના આર્થિક કેન્દ્ર અને શેરબજારના હૃદય કહેવાતા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા મુંબઈમાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. મળતી...
સોનવડિયામાં પવન ચકીનું પાંખ તૂટી પડ્યું: કોંગ્રેસ પ્રમુખે કંપની વિરુદ્ધ પગલાંની માંગ કરી
જામજોધપુર, જામજોધપુર તાલુકાના સોનવડિયા ગામે આવેલા પવન ઊર્જા પ્રોજેક્ટ ક્ષેત્રે એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં સુઝલોન કંપની દ્વારા સ્થાપિત પવન ચકી (વિન્ડ મીલ)નું પાંખીયું...
એલ.જી. હોસ્પિટલમાં 3 વર્ષના બાળકમાં થયો અત્યંત દુર્લભ જન્મજાત રોગનો નિદાન: સફળ સર્જરીથી જીવ બચાવ્યો
અમદાવાદના પૂર્વ વિસ્તારની જનહિત માટે મહત્વની એમ.સી. સંચાલિત એલ.જી. જનરલ હોસ્પિટલમાં તાજેતરમાં એક અત્યંત દુર્લભ અને જટિલ મેડિકલ કેસનું સફળ નિદાન અને સારવાર કરવામાં આવી...