-
samay sandesh
Posts
રાજુલામાં ખાનગી સ્કૂલ વાહન વ્યવસ્થાની બેદરકારી સામે વાલીઓએ ઊઠાવવો પડશે અવાજ: બાળકોને ઘેટા-બકરાની જેમ ભરીને વાહનોમાં સંચાર કરાવાય છે!
રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ અનેક ખાનગી શાળાઓમાં આજકાલ વિદ્યાર્થીઓને ઘેટા-બકરાની જેમ સ્કૂલ વાન અને બસોમાંぎભરાઈને દોડાવાતા દ્રશ્યો સામાન્ય બની ચૂક્યાં છે. આ દ્રશ્યો...
રાધનપુરમાં ખુલ્લી ગટરમાં બાળક પડ્યું બાદ “સમય સંદેશ” અહેવાલની અસરઃ પાલિકા એક્શનમાં, 24 કલાકમાં ઢાંકણ મુકાયા
રાધનપુર શહેરના નાગરિકો લાંબા સમયથી નગરપાલિકાની ઉદાસિનતાને લઇને પરેશાન છે. ખાસ કરીને ખુલ્લી ગટરો જેવી ગંભીર સમસ્યાઓ છતાં પણ પાલિકા દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા...
ગીર સોમનાથ જિલ્લામાં ધીમીધારે વરસાદ વચ્ચે ગાય વીજ શોર્ટ લાગતા મૃત્યુ પામતાં હલચલ: PGVCLના તંત્ર સામે પ્રશ્નો ઉઠ્યાં
ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા ધીમીધારે વરસી રહ્યાં છે. ક્યારે ઝાપટાં રૂપે અને ક્યારે ધીમીધારે થતો વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત...
શંખેશ્વરના લોટેશ્વર તીર્થમાર્ગની બિસ્માર હાલત: શ્રદ્ધાળુઓની હાલાકી, ગ્રામજનોની ચિમકી છતાં તંત્ર સૂતું!
પાટણ જિલ્લાનું લોટેશ્વર તીર્થ – પાંડવો કાળથી જ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક, પરંતુ રસ્તા બની ગયા છે ભંગાર! શંખેશ્વર તાલુકાના લોલાડા ગામથી લોટેશ્વર મહાદેવ મંદિર...
ગોંડલ માર્કેટિંગ યાર્ડ સામેના હાઈવે પર બેરીગેટ લગાવવાની માંગ ઉઠી: યુવા અગ્રણી કુલદીપસિંહ જાડેજાની શહેર પોલીસને રજૂઆત
ગોંડલ: શહેરના સૌથી વ્યસ્ત અને અવરજવર ભરેલા વિસ્તાર ગોંડલ માર્કેટિંગ યાર્ડના સામેથી પસાર થતો નેશનલ હાઈવે અવ્યવસ્થિત ટ્રાફિક અને સતત થતા અકસ્માતોના કારણે હવે ભારે...
ઉનામાં જાહેર ટ્રાફિક વ્યવસ્થાને રાહત આપતો મહત્વકાંક્ષી ઉપક્રમ: ધારાસભ્ય કાળુભાઈ રાઠોડએ રૂ. 1.50 કરોડના ખર્ચે તૈયાર થતી પાર્કિંગ સુવિધાનો કર્યું સ્થળ પર જઈ નિરીક્ષણ
ઉના: શહેરના કેન્દ્રસ્થાન પર આવેલા ટાઉન હોલ નજીક ટૂંક સમયમાં વાહનચાલકોને મોટી રાહત મળવાની તૈયારી છે. અહીં નવીન પાર્કિંગ સુવિધા રૂ. 1 કરોડ 50 લાખના...
ધોરાજીમાં હરિયાળી માટે યત્ન: એન.ડી. શાહ ફિટનેસ સેન્ટર અને યુથ હોસ્ટેલના સંયુક્ત ઉપક્રમે શાકભાજી-ફળફળાદીના રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો
ધોરાજી: પ્રકૃતિ સંવર્ધન અને ઓર્ગેનિક જીવનશૈલીને પ્રોત્સાહન આપતા હેતુસર “આદર્શ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એન.ડી. શાહ ફિટનેસ સેન્ટર” અને “યુથ હોસ્ટેલ ધોરાજી”ના સંયુક્ત ઉપક્રમે એક...
નાયકા ગામે ગંદકીનું ગાઢ સામ્રાજ્ય: ગ્રામ પંચાયતની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં ભારે રોષ, રોગચાળાની ચિંતા વચ્ચે તાત્કાલિક કાર્યવાહીની માંગ ઉઠી
પાટણ જિલ્લાના સમી તાલુકાના નાયકા ગામમાં આઝાદી પછી પણ સ્વચ્છતા જેવી પ્રાથમિક સુવિધા માટે ગ્રામજનો લાચાર બન્યા છે. ગામમાં ગંદકીનો ભયાનક દ્રશ્ય જોવા મળતા ત્યાંના...
ખુલ્લી ગટરોમાં બાળકોના જીવ જોખમાય તેવો હદસ: રાધનપુર પાલિકાની બેદરકારી સામે સ્થાનિક રોષે ભરાયા, 24 કલાકમાં ઢાંકણ નહીં મુકાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં મોડી સવારના સમયે થયેલી એક ઘટનાએ ફરી એકવાર શહેરની નગરપાલિકાની બેદરકારીને ઉઘાડી પાડી છે. શહેરના રાજગઢી વિસ્તારના દોસ્તી કોમ્પ્લેક્સ નજીક ખુલ્લી...