User banner image
User avatar
  • samay sandesh

Posts

વિરમગામમાં ગટર અને પાણીને લઈને જનઆક્રોશ ઉગ્યો: ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી લાલ પીઠડી બતાવી

વિરમગામ શહેરની ગટરની દુર્દશા અને નિકાલ સમસ્યાઓ અંગે હવે રાજકીય સ્તરે પણ ભારે રોષ અને ચિંતા વ્યક્ત થઈ રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઊભરી...

મનરેગા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે મજૂરોનો પ્રતિકાર: ખારચિયા ગામના ગ્રામજનોએ ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ દીધું આવેદનપત્ર

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખારચિયા વાંકું ગામમાં આજે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો, જ્યારે ગામના મજૂરો અને મહિલાઓએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ ખુલીને...

ટોલપ્લાઝા કે આતંકપ્લાઝા? વારાહી ટોલ પાસે કચ્છના પરિવાર પર ઘાતકી હુમલો, નવજાત બાળકી સામે પણ હિંસક તત્વોની નિરદયતા, લોકોમાં તીવ્ર રોષ

રાજ્યમાં પ્રવાસીઓની સલામતી સામે ગંભીર સવાલ ઉભો થયો છે, કારણ કે પાટણ જિલ્લાના વારાહી ટોલ પ્લાઝા પાસે કચ્છના એક પરિવાર પર ભરધરિયા દિવસે ઘાતકી હુમલાની...

જામનગર મહાનગરપાલિકા કાર્ય સમીક્ષા બેઠક: કેન્દ્રીય મંત્રી મુરૂભાઈ બેરા દ્વારા વિકાસ કામોની સમીક્ષા, આગામી યોજનાઓ અંગે ચર્ચા

જામનગર મહાનગરપાલિકાની કામગીરી અને શહેરના વિકાસકાર્યોની સમીક્ષા માટે આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં  મુરૂભાઈ બેરા ખાસ હાજર રહ્યા હતા. મહાનગરપાલિકાના આયોજિત આ...

ભિનું સંકેલવાની તૈયારીમાં?: કલ્યાણપુર બાકોડી નજીક ઝડપાયેલા અનાજ ભરેલા ટ્રક કેસમાં ત્રણ દિવસ બાદ પણ માત્ર ‘નિવેદન લેશું’ના ઝાળે પુરવઠા તંત્ર

ત્રણ દિવસ પહેલાં વહેલી સવારે જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાકોડી નજીકથી ઝડપાયેલ શંકાસ્પદ અનાજ ભરેલા ટ્રકના કેસમાં હજુ સુધી કોઇ સ્પષ્ટ કાર્યવાહી ન થતા અને...

તાડવા ગામમાં પ્રેમ સંબંધના સંદર્ભે બે યુવકોને ઝાડ સાથે બાંધી તાળિબાની રીતે માર માર્યો, ઘટના: પોલીસે 10 આરોપીઓને ઝડપી લીધા

ખેડા જિલ્લામાં આવેલ શહેરા તાલુકાના તાડવા ગામમાં પ્રેમ સંબંધના સંદર્ભે બે યુવકોને જાહેરમાં ઝાડ સાથે બાંધી ઢોરમાર મારમારતા દહેશતભર્યો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો...

બાલાસિનોરમાં જમીન ડખો મામલો ગરમાયો: ભાજપના પૂર્વ ધારાસભ્ય તથા અમૂલ ડેરીના ડિરેક્ટરના પુત્ર સામે મધરાતે પોલીસ ફરિયાદ નોંધાઈ

ગુજરાતમાં જમીનના ભાવે સતત વધારો થતાં, જમીન સંબંધિત ડખાઓ પણ વધી રહ્યા છે. “જર, જોરૂ અને જમીન”ના કહેવાતા દાવપેચો માત્ર કહેવત પૂરતા જ નથી, હવે...

અખંડ ભક્તિનો પ્રતીક: જામનગરના બાલા હનુમાનમાં અખંડ રામધુનનો ૬૨મો વર્ષ આરંભ, ૨૨૨૭૯મો દિવસ થશેઃ ભવ્ય મહાઆરતી અને ઉત્સવની તૈયારીઓ

જામનગર,સમગ્ર વિશ્વમાં ઓળખાણ ધરાવતું અને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામેલું બાલા હનુમાન મંદિર જામનગરનો ગૌરવ છે. અહીં છેલ્લા ૬૧ વર્ષથી અખંડ ‘શ્રી રામ...

સુરત શહેરમાં ટ્રાફિક ચેકિંગ અંગે પો. કમિશ્નર શર્માનો મોટો નિર્ણય: હવે પીએસઆઈના નીચેના કર્મચારીઓ વાહન અટકાવી નહીં શકે!

સુરત શહેરની ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા માટે સતત નવી પહેલો અને સકારાત્મક નિર્ણયોથી જાણીતા પોલીસ કમિશ્નર સતીશ શર્માએ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે....

અટૂટ ફરજનિષ્ઠા અને મીઠો સ્વભાવ: કંડકટર રાજેશભાઈ વ્યાસના નિવૃતિ સમારંભે લાગણીસભર વિદાય

જામનગર ડેપોમાં દાયકાઓથી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવનારા કંડકટર રાજેશભાઈ વ્યાસનો નિવૃતિ સમારંભ આજે ભાવભીની લાગણીઓ અને ઉમળકાભર્યા વાતાવરણમાં સંપન્ન થયો. શ્રી વ્યાસે સમગ્ર કારકિર્દી દરમિયાન...