

-
રિપોર્ટર સાવન જાની
Posts

રાજકોટ શહેરમાં જાહેરનામાનું ઉલ્લંઘન: મકાન માલિકે ભાડે આપેલી સંપત્તિ અંગે પોલીસને જાણ કર્યા વિના ભાડુઆત રાખી ગુનો કર્યો..
રાજકોટ શહેરમાં જાહેરનામાનું ઉલ્લંઘન કરતા એક મકાન માલિક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુના અંગે ફરીયાદ રાજકોટ...