જામનગર: જામનગર મહાનગર પાલિકાની કચેરીના 100 મીટરના વિસ્તારમાં આંદોલન/ઉપવાસ/ધરણાં પર બેસવા માટે પ્રતિબંધ જાહેર કરાયો: જામનગર જિલ્લાની મહાનગર પાલિકાની કચેરીના પરિસરમાં કમિશનર કચેરી, વિભાગીય અધિકારીશ્રીની કચેરી અન્ય શાખા/કચેરીઓ આવેલી છે. જામનગર મહાનગર પાલિકાની કચેરી ખાતે લોકો દ્વારા તેમના પ્રશ્નો બાબતે આંદોલન, ઉપવાસ કે ધરણા પર બેસવામાં આવે છે. જેથી ખુબ … Continue reading જામનગર: જામનગર મહાનગર પાલિકાની કચેરીના 100 મીટરના વિસ્તારમાં આંદોલન/ઉપવાસ/ધરણાં પર બેસવા માટે પ્રતિબંધ જાહેર કરાયો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed