Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝપાટણશહેર

પાટણ : પાટણની કાસા હાઈસ્કૂલના શિક્ષક રાજગોપાલ મહારાજાનું ઇનોવેશન રાજ્યકક્ષાના ફેસ્ટિવલમાં પસંદગી પામ્યુ

પાટણ : પાટણની કાસા હાઈસ્કૂલના શિક્ષક રાજગોપાલ મહારાજાનું ઇનોવેશન રાજ્યકક્ષાના ફેસ્ટિવલમાં પસંદગી પામ્યુ: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ એસ પી ઠાકોર સર્વોદય વિદ્યાલય કાંસાના શિક્ષક રાજગોપાલ મહારાજ દ્વારા આ વખતે વિદ્યાર્થીઓના રંગીન ડ્રેસની તેમના સ્વાસ્થ્ય એટલે કે બ્લડ પ્રેશર ઉપર થતી અસર અંગે અભ્યાસ સંશોધન કરવામાં આવ્યું

તેમણે શાળા સમય પહેલા અને શાળા સમય પછી કલરફુલ ડ્રેસ પહેરેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના બ્લડપ્રેશર ની ચકાસણી કરી હતી કાંસાવિદ્યાલયાના 300 તેમજને અન્ય શાળાઓના 100 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ 150 થી વધુ શિક્ષકો ના કલરફુલ ડ્રેસ અને
અને તેના કારણે બીપી માં બે થી સાત પોઇન્ટની

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

વધઘટ જોવા મળી હતી વિદ્યાર્થીઓના બ્લડપ્રેશર વધારે જોવા મળ્યા હતા આ ઇનોવેશન તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવતા ઈડર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ઇનોવેશન ફેરમાં સામેલ કરાયેલ આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડીંડોર
ભૂતપૂર્વ મંત્રી રમણભાઈ વોરા જિલ્લા શિક્ષણ અધિકારી મિતલબેન ગઢવી જીસીઆરટી નિયામક
દિનેશભાઈ એ નિહાળ્યું હતું શિક્ષણ મંત્રી અને પૂર્વ મંત્રી એ પણ સ્ટોલ નિહાળી તેમના રંગીન ડ્રેસ અંગે શિક્ષક સાથે વાર્તાલાપ કરેલ શાળામાં સ્કૂલ ડ્રેસ આછા કલરના કે સફેદ કલરના રાખવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે બ્લડ પ્રેશર ઉપર થતી અસરથી બાળકોની એકાગ્રતા રહેતી નથી અને ટેન્શનમાં જોવા મળે છે તેની શિક્ષણ ઉપર અસર થાય છે શિક્ષકે સ્થળ ઉપર પણ મુલાકાતે શિક્ષકો અને બાળકો ને પ્રત્યક્ષ નિ દર્શન કરાવ્યું હતું


શિક્ષક શ્રી રાજગોપાલ મહારાજાનો દીકરો કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે તેમના પત્ની બી એમ સ્કૂલમાં જોબ કરે છે તેમના ડ્રેસ લાલ અને ડાર્ક બ્લુ રંગના હોવાથી તે પહેરવાથી સ્વભાવગત ફેરફાર જોવા મળતા કલર થેરાપી જે જૂની છે તેના પર પરીક્ષણ કરવાનું વિચાર આવ્યો હતો તેમણે આ વિચારને અમલમાં મૂકીને ઇનોવેશન કર્યું હતું

પાટણ શહેરના જાણીતા એમ ડી મેડિસિન ડોક્ટર
કેતુલ જોશી એ જણાવ્યું કે ડાર્ક કલર હંમેશા એકસાઈટમેન્ટ વધારતો હોય છે થોડી ઘણી અસર થતી હોય છે જોકે તેની સ્કૂલ ડ્રેસ પર અસર બાબત રિસર્ચ નો વિષય છે ડોક્ટર રેનીસ મેમદાણીએ જણાવ્યું કે વેસ્ટન કલ્ચર જેવા માઇનસ 10 ડિગ્રી થી ઓછા ટેમ્પરેચરમાં પહેરી શકાય તેવા ડ્રેસ કોડ
અહીં આપણા ત્યાં ન ચાલે જેકેટ સ્વેટર શિયાળામાં ચાલે ઉનાળામાં નહીં

Related posts

ઓમીક્રોન વેરીએન્ટના ફેલાવાને રોકવા રીવાઈઝ એસ.ઓ.પી.ની અમલવારી અનુસંધાને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું.

samaysandeshnews

સુરતમાં વરાછા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતાં કુટણખાના પર પોલીસે પાડી રેડ

samaysandeshnews

કચ્છ : ૧૮ મે, આંતરરાષ્ટ્રીય મ્યૂઝિયમ દિવસ – ૨૦૨૩

cradmin

Leave a Comment

error: Content is protected !!