Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકોટશહેર

Rajkot: ધોરાજી દેવીપૂજક સમાજ દ્વારા બોટાદની ઘટનાને ગંભીર ગણી રેલી યોજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

Rajkot: ધોરાજી દેવીપૂજક સમાજ દ્વારા બોટાદની ઘટનાને ગંભીર ગણી રેલી યોજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું: બોટાદમાં દેવીપુજક સમાજની નવ વષઁ ની બાળકી ઉપર દુષ્કર્મે અને માઁર કરવામાં

આવ્યુ તે બાબત ધોરાજી દેવીપુજક સમાજે જાહેરમાં રેલી યોજના આરોપીને કડકમાં કડક સજા કરો તેવી માગણી સાથે આવેદનપત્ર ડેપ્યુટી કલેક્ટરને પાઠવી જાહેરમાં વિરોધ દર્શાવ્યો હતો આ બાબતે આ આવેદનપત્રમાં જણાવેલ કે તારીખ ૧૬.૦૧.૨૦૨૩ ના રોજ ગુજરાતના બોટાદ ગામમાં દેવીપુજક સમાજની નવ વષઁ ની

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

બાળકી સાથે દુષ્કર્મોં અને માઁર કરવામાં આવ્યુ તે સંદર્ભે આજ રોજ ધોરાજીના ગાંધીજીની પ્રતિમાં થી ડેપ્યુટી કલેકટર સાહેબશ્રી, કચેરી સુધી રેલી યોજી આવેદન પત્ર આપવાનો હેતુ જે દેવીપુજક સમાજની દીકરી સાથે દુષ્કમૅ અને માઁર કરવામાં આવ્યુ તે સંદર્ભે આરોપી નરાધમોને કડકમાં કડક અને ફાંસીની સજા આપવા માટે આજરોજ ધોરાજીના સમગ્ર દેવીપુજક સમાજ અને રાજકોટ જીલ્લાના મહામંત્રી તુલસીભાઈ મકવાણા તેમજ ધો૨ાજી ના સામાજીક આગેવાન આશીષભાઈ જેઠવા એ રેલી યોજી આરોપીઓને ફાંસીની સજા આપવા રેલી યોજેલ ભોગ બનેલ દીકરી અને તેના પરિવારને ન્યાય મળે અને સ૨કા૨શ્રી પાસે અપેક્ષા છે કે જલ્દી થી જલ્દી આરોપીઓને ફાંસી આપવામાં આવે અનેભોગ બનેલ દીકરી અને તેના પરિવારને સરકાર સહાયરૂપ થાય તેવી નમ્ર અરજ દેવીપુજક સમાજના આગેવાનો
તુલસીભાઈ ત્રીકમભાઈ મકવાણા
રાજકોટ જીલ્લા મહામંત્રી
વિકાસભાઇ બચુભાઇ સોલંકી
ગુજરાત ઉપપ્રમુખ દેવપૂજક સમાજ તુલસીભાઈ ત્રીકમભાઈ મકવાણા રાજકોટ જીલ્લા મહામંત્રી વિગેરે રજૂઆત કરી હતી

Related posts

Crime: ખેડબ્રહ્માની દાનમૂહડી સુકાઅંબા અને રતનપુર સાબરમતી નદીમાં ખનન માફિયાઓ બેફામ બન્યા

cradmin

ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસન સેન્ટરના અધિકારીશ્રીઓએ ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લીધી

cradmin

જેતપુરના કેરાળી ગામની શાળાની હાલત જર્જરીત, બાળકો ભયના ઓથાર હેઠળ ભણી રહ્યા છે

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!