કચ્છ : રાપર પોલીસ સ્ટેશનના જેસડા-સુવઈ રોડ ઉપરથી ઈગ્લીશદારુનો (પ્રોહીબીશનનો) ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાપર પોલીસ
મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ,સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ નાઓ દ્રારા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ હોય જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરશ્રી વી.કે.ગઢવી નાઓના માર્ગદર્શન હેઠળ ખાનગી રાહે બાતમી હકીકતના આધારે જેસડા-સુવઈ રોડ પરથી ટ્રક રજીસ્ટ્રેસન નંબર RJ-19-GB-4489 વાળીના ચાલક શ્રીરામ લાઘુરામ બિશ્નોઇ ઉવ.૨૫ રહે. ગામ રણાસરખુરદ તા.ગુડામલાણી જિ.બાડમેર થાણા-આર.જે.ટી.નગર રાજસ્થાન વાળાને ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાન્ડનો અંગ્રેજી દારૂ કી,રૂ ૫,૪૫,૮૨૦/- સહિત કુલ્લ કી,રૂ ૬૦,૩૭,૬૬૫/-નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઈગ્લીશદારુનો (પ્રોહીબીશનનો) ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાપર પોલીસ
પકડાયેલ ઇસમો – શ્રીરામ લાધુરામ બિશ્નોઇ ઉવ.૨૫ રહે.ગામ રણાસરખુરદ તા.ગુડામલાણી જિ.બાડમેર (રાજસ્થાન)
પકડવાના બાકી આરોપીઓ (૧) સ્વરૂપસિંહ સવાઇસિંહ સોઢા રહે.ડાભુંડા (૨) શકિતસિંહ નવલસિંહ ગોહિલ રહે.રાપર (3) નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ વાધેલા રહે.રાપર (૪) નરપતસિંહ મહિપતસિંહ જાડેજા (૫) અમીરાજસિંહ અજીતસિંહ જાડેજા રહે.મોટી રવ તા.રાપર (૬) પરબતસિંહ રાજપુત રહે-ચોહાટન તા.જી.બાડમેર (રાજસ્થાન) (૭) એક અજાણ્યો ઈસમ
કબ્જે કરેલ મુદામાલ (૧) ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાન્ડનો અંગ્રેજી દારૂ ૭૫૦ એમ.એલ ની બોટલો નંગ-૬૦ કી,રૂ ૬૩૪૨૦/- તથા અંગ્રેજીદારૂ ૧૮૦ એમ.એલ ની કવાટરીયા તથા ટ્રેટા નંગ-૧૩૯૨ જેની કી,રૂ ૧૩૯૨૦૦/- તથા બીયરના ટીન ૫૦૦ એમ એલ ના નંગ ૩૪૩૨ જેની કી,રૂ-૩૪૩૨૦૦/- મળી કુલ્લ પ્રોહી મુદ્દામાલ કી,રૂ ૫,૪૫,૮૨૦/- તથા રેડમી કંપનીનો મોબાઈલ ફોન કી,રૂ ૫,૦૦૦/- તથા અશોક લેલન્ડ કંપની ના ટ્રક ની કિ.રૂ.૨૦,૦૦૦૦૦/- તથા ટ્રક માં ભરેલ ગવાર ગમ ના શણ ના બાચકા નંગ ૫૯૦ કિ.રૂ.૩૪,૮૬,૮૪૫/-ઉપરોક્ત ટ્રક માંથી મળી આવેલ ડોક્યુમેન્ટ કી,રૂ ૦૦/૦૦ મળી એમ કુલ્લ કી,રૂ ૬૦,૩૭,૬૬૫/- નો મુદ્દામાલ
ઉપરોકત કામગીરી રાપર પો.સ્ટે.ના પો.ઈન્સ.શ્રી વી.કે.ગઢવી તથા પો.સબ.ઈન્સ. આર.આર. આમલીયારા રાપર પોલીસ સ્ટેશન તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.