Samay Sandesh News
શેર બજાર

Rolex Rings IPO: Rolex Rings IPO To Open Tomorrow, Find Out How Much Is The Price Band

[ad_1]

Rolex Rings IPO: ઓટો કમ્પોનન્ટ્સ બનાવતી રોલેક્સ રિંગ્સનો આઈપીઓસ આવતીકાલે એટલે કે 28 જુલાઈના રોજ સબ્સક્રિપ્શન માટે ખુલશે. કંપનીએ સોમવારે તેના માટે પ્રાઈસ બેન્ડની જાણકારી આપી છે. જાણકારી અનુસાર 731 કરોડ રૂપિયાના આ આઈપીઓ માટે કંપનીએ 880-900 રૂપિયાની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે.સબ્સક્રિપ્શન માટે આ આઈપીઓ ત્રણ દિવસ સુધી ખુલો રહેશે એટલે કે 30 જુલાઈ સુધી તેમાં અરજી કરી શકાશે. એન્કર રોકાણકારોને બિડિંગ માટે ઇશ્યૂ આજે 27 જુલાઈએ ખુલશે. આઈપીઓની સફળતા બાદ સ્ટોક બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થશે.56 કરોડ રૂપિયાના નવા શેર થશે ઇશ્યૂરોલેક્સ રિંગ્સના આઈપીઓ અંતર્ગત 56 કરોડ રૂપિયાના નવા શેર ઇશ્યૂ થશે જ્યારે 675 કરોડ રૂપિયાના શેર રિવેન્ડેલ પીઈ એલએલસી દ્વારા ઓફર ફોર સેલ અંતર્ગત ઇશ્યુ કરવામાં આવશે. નવા શેર દ્વારા મળેલ રકમન  ઉપયોગ કંપની લાંબા સમયની વર્કિંગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા માટે કરશે અને તેનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ માટે પણ કરવામાં આવશે. આ ઇશ્યૂ દ્વારા ઇક્વિરસ કેપિટલ પ્રાઈવેટ લિમિટેડ, આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર છે.નફો વધ્યો પરંતુ આવક ઘટીગુજરાતના રાજકોટમાં આવેલ આ રિલોકેસ રિંગ્સ દેશમાં ફોર્જ્ડ અને મશીન્ડ કમ્પોનન્ટ્સ બનાવતી અગ્રણી કપંની છે. વિતેલા નામાંકીય વર્ષ 2020-201માં કપંનીને 86.95 કરોડ રૂપિયાનો નફો થયો હતો જ્યારે નાણાંકીય વર્ષ 2019-20માં કંપનીને 52.94 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જોકે આ કંપનીની આવક ઘટી હતી. ઓપરેશન્સ દ્વારા નાણાંકીય વર્ષ 2019-20માં કંપનીની આવક 666 કરોડ રૂપિયાથી ઘટીને વર્ષ 2020-21માં 616.36 કરોડ રૂપિયા રહી હતી.ગૃહિણીઓ માટે ફરી એકવાર માઠા સમાચારઃ સાતમ-આઠમના તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારોSBIનુ ડેબિટ કાર્ડ ખોવાય કે ડેમેજ થઇ જાય તો આ રીતે કરો કાર્ડ બ્લૉક, SBIએ ખુદ ટ્વીટ કરીને આપી નવી જાણકારી, જાણો……

[ad_2]

Source link

Related posts

એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ દર કલાકે કેટલા રૂપિયા કમાય છે ? જાણીને આંખો પહોળી થઈ જશે

cradmin

Post Office Best Scheme: PPF Saving Scheme And Investment Interest Rate Return

cradmin

Paytmની 20 હજાર સેલ્સ એક્ઝિક્યૂટિવની ભરતી કરવાની તૈયારી, IPO પહેલા પૂરી થશે યોજના

cradmin

Leave a Comment

error: Content is protected !!