Samay Sandesh News
ક્રાઇમગુજરાતટોપ ન્યૂઝપાટણશહેર

પાટણ : ખેતરમા ગેરકાયદેસર અને બિનઅધીકૃત રીતે લીલા ગાંજાના છોડ નુ વાવેતર કરતા ઇસમને કાઢતી એસ.ઓ.જી.શાખા,પાટણ

પાટણ : ખેતરમા ગેરકાયદેસર અને બિનઅધીકૃત રીતે લીલા ગાંજાના છોડ નુ વાવેતર કરતા ઇસમને કાઢતી એસ.ઓ.જી.શાખા,પાટણ

સમી પોસ્ટે વિસ્તારમા પોતાના ખેતરમા ગેરકાયદેસર અને બિનઅધીકૃત રીતે લીલા ગાંજાના છોડ નુ વાવેતર કરતા ઇસમને ૧૬ કિલો ૮૬૦ ગ્રામ કિ.રૂ.૧,૬૮,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી NDPS નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એસ.ઓ.જી.શાખા,પાટણ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

શ્રી જે આર.મોથલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા ઇ/ચા પોલીસ અધિક્ષક શ્રી વિશાખા ડબરાલ સાહેબ પાટણનાઓએ ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો અને મન પ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા અને આવી પ્રવૃતિ આચરતા ઇસમો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા સારૂ જરૂરી સુચનો અને માર્ગદર્શન આપવામાં આવેલ હતી

જે સુચના અને માર્ગદર્શન આધારે શ્રી આર.જી.ઉનાગર I/C પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.પાટણનાઓએ જીલ્લામાં કેફી પદાર્થોનુ ગેરકાયદેસર રીતે વાવેતર કરતા આરોપી વાધરી (દેવીપુજક) શંકરભાઇ શીવાભાઇ રહે-દાદરગામની સીમ તા.સમી જી.પાટણ નાઓના પોતાના ખેતરમા ગેરકાયદેસર અને બિનઅધીકૃત રીતે લીલા ગાંજાના છોડ નુ વાવેતર કરતા ઇસમને મુદામાલ સાથે પકડી પાડી NDPS એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા સારૂ આરોપી તથા મુદ્દામાલ પાટણ સમી પો.સ્ટે. સોપવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનુ નામ સરનામુઃ-

(૧) વાઘરી (દેવીપુજક) શંકરભાઈ શીવાભાઈ રહે.દાદરગામની સીમ તા.સમી જી.પાટણ

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

(૧) લીલા ગાંજાના છોડ નંગ ૭ કુલ વજન ૧૬ કિલો ૮૬૦ ગ્રામ કિ.રૂ. ૧,૬૮,૬૦૦/-

બાતમી મેળવનાર કર્મચારીઓની વિગત:-

(૧) અ.હેડ.કોન્સ. કુલદીમકુમાર લક્ષ્મીદાસ

(૨) અ.પો.કોન્સ વિજયસિંહ રંભીજી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓની વિગત:-

(૧) શ્રી આર જી ઉનાગર I/C પોલીસ ઇન્સપેકટર એસ ઓ જી. પાટણ (૨) એ.એસ.આઇ. બળવંતસિહ રજુજી

(૩) એ.એસ.આઇ. મોહનભાઇ ભોજાજી

(૪) એ.એસ.આઇ. મુદેવરખાન તાજદીનખાન

(૫) અ.હેડ.કોન્સ. ભરતભાઇ રામાભાઇ (૬)અ.હેડ.કોન્સ. ફરહાન ખાલીદભાઇ

(૭) અ.હેડ.કોન્સ. રણજીતસિંહ જગતસિંહ

(૮) અ.પો.કોન્સ. સંજય કરમસિંહભાઇ

(૯) વુ.પો.કોન્સ. રજની બચ્ચુસિહ

(૧૦) ડ્રા પો.કોન્સ. વિક્રમસિહ પરાગજી (૧૧) ડ્રા.પો.કોન્સ. ડાહ્યાભાઇ માલાભાઇ

Related posts

દરેડ ગામે માં દર્શન ગૌશાળા દ્વારા કૃષિ અને ગૌસંવર્ધન મંત્રીને સન્માનિત કરાયા

samaysandeshnews

Jamnagar: જામનગરમાં કલેકટરશ્રી ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતા હેઠળ એડોપ્શન મહિનાની ઉજવણી કરાઇ

samaysandeshnews

વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય 2 સપ્ટેમ્બર ગુરુવાર થી શરૂ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!