Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાયમૂર્તિ શ્રી સોનિયાબેન ગોકાણીને શુભેચ્છાઓ પાઠવતાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

જામનગર : ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાયમૂર્તિ શ્રી સોનિયાબેન ગોકાણીને શુભેચ્છાઓ પાઠવતાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ: જામનગર તા.16, શ્રી સોનિયાબેન ગોકાણીની ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણુંક થતા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે તેઓના શપથ સમારોહમાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

રાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના કાયદા-ન્યાય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મંચસ્થ મહાનુભાવોએ ઉચ્ચ ન્યાયામૂર્તિ કુમારી સોનિયાબેન ગોકાણીને અભિનંદન પાઠવ્યા હતા.

શપથવિધિ સમારોહમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, મહાનુભાવો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ક્રાઇમ: રાજસ્થાનમાં મહિલા પર સામૂહિક બળાત્કાર

cradmin

Tecnology: ભારતમાં સિમ સ્વેપની છેતરપિંડી વધી રહી છે, તમારા સિમને eSIM માં બદલીને તેને કેવી રીતે સુરક્ષિત કરવું

samaysandeshnews

ધોરાજી ની શફુરા નદી માથી અજાણ્યા યુવાન ની લાશ મળી આવી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!