પાટણ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સિદ્ધપુરના નવનિયુકત ચેરમેન શ્રી વિષ્ણુભાઇ પટેલ , વાઇસ ચેરમેન શ્રી બાબુભાઈ પટેલ તથા ડીરેકટરશ્રીઓના પદગ્રહણ અને અભિવાદન સમારોહ યોજાયો.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સિદ્ધપુરના નવનિયુકત ચેરમેન શ્રી વિષ્ણુભાઇ પટેલ , વાઇસ ચેરમેન શ્રી બાબુભાઈ પટેલ તથા ડીરેકટરશ્રીઓના પદગ્રહણ અને અભિવાદન સમારોહ પ્રસંગે માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
સાહેબશ્રીએ નવનિયુકત ચેરમેન, વાઇસ ચેરમેન તેમજ સર્વે ડિરેક્ટરશ્રીઓને ખુબ ખુબ શુભકામના સહ શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ
શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પંડ્યા, ભાજપ જિલ્લા મહામંત્રી શ્રી ભાવેશભાઈ પટેલ, ન.પા.પ્રમુખ શ્રીમતી કૃપાબેન આચાર્ય, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જશુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી કિરણભાઈ શાસ્ત્રી, જિલ્લા ખરીદ વેચાણ સંઘ ચેરેમનશ્રી દેવાભાઇ દેસાઈ તેમજ સંગઠન ના આગેવાનો, હોદેદારો, સહકારી મંડળીના પ્રમુખો, મંત્રીઓ, વેપારીશ્રીઓ તેમજ મોટી સંખ્યમાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા.