ક્રાઇમ: જુગારનો ૫,૮૫,૪૧૦/- ના મુદ્દામાલનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી સિધ્ધપુર પોલીસ: શ્રી જે આર મોથલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી,સરહદી રેન્જ ભુજ તથા શ્રી રવિન્દ્ર પટેલ સાહેબ પોલીસ અધિક્ષક પાટણ નાઓ ની જિલ્લામા પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવાની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે.પંડ્યા સાહેબ સિધ્ધપુર વિભાગ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
નાઓ ના માર્ગદર્શન હેઠળ પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા સારૂ કરેલ સુચના આધારે આજરોજ અમો જે બી આચાર્ય પોલીસ ઇન્સ્પેક્ટર સિધ્ધપુર તથા પો કો જિતેન્દ્રસિંહ માનસિંહ બનં-૮૦૩ નાઓને સયુંક્ત રીતે મળેલ બાતમી હકિકત આધારે સિધ્ધપુર પો.સ્ટે ના કનેસરા ગામની જુનાકુવા નામથી ઓળખાતી સીમમા જિતેન્દ્રભાઇ કાન્તિલાલ ના બોર પાસે ખેતરમાં ખુલ્લામાં રેઇડ

કરતા નીચે જણાવેલ નામવાળા ઇસમો ગંજી પાનાથી તીનપત્તી નો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂપિયા ૩૭,૪૧૦/ તથા ગંજીપાના નંગ ૫૨ કિંમત રૂપિયા ૦૦/- તથા મોબાઇલનંગ-૦૮ કિંમત રૂપિયા ૮૩,૦૦૦/- તથા વાહન નંગ-૦૬ કિંમત રૂપિયા ૪,૬૫,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૫,૮૫, ૪૧૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોઇ જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવી સિધ્ધપુર પોલીસ દ્વારા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપીનુ નામ,સરનામું:-
(૧) જિતેન્દ્રભાઇ કાન્તિલાલ પટેલ ઉં.વ ૪૮ રહે કનેસરા તા સિધ્ધપુર
(૨) પ્રકાશકુમાર હિરાભાઇ પટેલ ઉં.વ ૩૪ રહે કનેસરા તા સિધ્ધપુર
(૩) સાવનકુમાર દશરથભાઇ પટેલ ઉં.વ ૨૫ રહે કનેસરા તા-સિધ્ધપુર
(૪) અરવિંદકુમાર કરશનભાઇ પટેલ ઉં.વ-૪૨ રહે-કનેસરા તા-સિધ્ધપુર
(૫) રાહુલકુમાર નાથાલાલ પટેલ ઉં.વ-૩૪ રહે કનેસરા તા સિધ્ધપુર
(૬) અલ્પેશભાઇ ડાહ્યાભાઇ પટેલ ઉ.વ-૪૩ રહે-કનેસરા તા-સિધ્ધપુર
(૭) રોહિતકુમાર જયંતીભાઇ પટેલ ઉં.વ-૩૨ રહે-કનેસરા તા-સિધ્ધપુર
(૮) સુનિલભાઇ ઉર્ફે પિન્કુ કનુભાઇ પટેલ ઉં વ-૩૫ રહે કનેસરા તા-સિધ્ધપુર
બાતમી મેળવનાર કર્મચારીઓની વિગત:-
(૧) જે બી આચાર્ય પોલીસ ઇન્સ્પેક્ટર સિધ્ધપુર
(૨) પો.કો જિતેન્દ્રસિંહ માનસિંહ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓની વિગત:-
(૧) જે.બી.આચાર્ય પોલીસ ઇન્સ્પેક્ટર સિધ્ધપુર પોલીસ સ્ટેશન.
READ MORE:- G20 કોમ્યુનિક પર મડાગાંઠ તોડવા માટે ભારતે યુક્રેન કટોકટી પર નવા ટેક્સ્ટનો પ્રસ્તાવ મૂક્યો છે…
(૨) આર કે પટેલ પો સબ ઇન્સ સિધ્ધપુર પો.સ્ટે
(૩) એ એસ આઇ દિવાનજી સુરસંગજી
(૪) એ એસ.આઇ અરવિંદકુમાર જુમાજી
(૫) અ હેડ.કોન્સ હરદેવભાઇ મણાભાઇ
(૬) અ.હેડ.કોન્સ શાંતીલાલ દલજીભાઇ
(૭) પો.કો જિતેન્દ્રસિંહ માનસિંહ
(૮) પો.કોન્સ રંભાજી બાલાજી
(૯) પો.કોન્સ ભરતજી દિનેશજી
2 comments
[…] […]
[…] […]