Samay Sandesh News
ક્રાઇમગુજરાતટોપ ન્યૂઝબનાસકાંઠા (પાલનપુર)શહેર

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાના રૈયા ગામેથી અફીણના છોડ તેમજ ડોડા ઝડપી પાડતી SOG બનાસકાંઠા

બનાસકાંઠા  : બનાસકાંઠા જિલ્લા માં દિયોદર તાલુકાના રૈયા ગામેથી અફીણના છોડ તેમજ ડોડા ઝડપી પાડતી SOG બનાસકાંઠા.

ગઈ કાલે બનાસકાંઠા જિલ્લા SOG ટીમએ બાતમી આધારે દિયોદર તાલુકાના રૈયા ગામે ખેતરમાં રેડ કરતા અફીણના ડૂંડાઓ ઝડપી પાડ્યા છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

મકાઇના ખેતરમાં અફીણના છોડ સાથે ડૂંડા મળી આવતા NDPS એક્ટ મુજબ એક ઈસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મકાઈ ના ખેતરમાં અફીણના છોડવાઓ સહિત ડૂંડાં ૧૬,૨૦૦ કિલોગ્રામ કિ.મ. રૂ.૧,૬૨૦૦૦/- નો મુદ્દામાલ કબજે લીધો.ખેતર માલિક વાલાભાઇ દેવસીભાઈ ચૌધરી પટેલના ખેતરમાં અફીણના છોડ અને ડૂંડા મળી આવતા બનાસકાંઠા જિલ્લા SOG ટીમે ખેતર માલિક ની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Related posts

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષ બાદ ચુકાદો જાહેર

samaysandeshnews

ગીર સોમનાથ- ભાવનગર હાઈવે પર ચક્કાજામ, રોડની કામગીરી અંગે થયો વિરોધ

cradmin

જૂનાગઢ મનપાના નવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પ્રજાની ટ્રાફિકની સમસ્યા સાંભળી સિંગલ રસ્તાને પહોળો કરવા તાત્કાલિક કામગીરી કરાવી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!