Samay Sandesh News
ગુજરાતજામનગર

ST પર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થર મારો….

દરબારગઢ સર્કલમાંથી આજે સાંજના સમયે એક એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે અહીં ઉભેલા એક અસ્થિર મગજના યુવકે બસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે બસના ડ્રાઈવર કંડકટર અને મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા.

જો કે, તમામ સમય સૂચકતા વાપરી બસમાંથી નીચે ઉતરી ગયા હતા. રસ્તા પર અન્ય લોકો દ્વારા અસ્થિર મગજના યુવકને સમજાવવાનો પ્રયાસ કરતા તે ઘટનાસ્થળ પરથી ચાલ્યો ગયો હતો. આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Related posts

ચરાડવા ગામના દાતાઓના આર્થિક સહયોગથી મુક્તિધામ બન્યું ઈન્દ્રલોક

samaysandeshnews

અન્ન અને નાગરિક પુરવઠા ના રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારો ની મુલાકાત લીધી.

samaysandeshnews

જામનગર : કેબિનેટ મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલે ઊંડ નદીના નવા નીરના વધામણા કર્યા

cradmin

Leave a Comment

error: Content is protected !!