Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : જામનગર જીલ્લાના ધોલ ગામે શ્રી કે.એમ.મહેતા હાઇસ્કુલ ખાતે સમર કેમ્પ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ શ્રી ના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવેલ

જામનગર  : જામનગર જીલ્લાના ધોલ ગામે શ્રી કે.એમ.મહેતા હાઇસ્કુલ ખાતે સમર કેમ્પ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ શ્રી ના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવેલ

જામનગર જીલ્લાના ધોલ ગામે શ્રી કે.એમ.મહેતા હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજીત તા. ૦૫/૦૫/૨૦૨૩ થી તા.૧૦/૦૫/૨૦૨૩ સુધી નો સમર કેમ્પ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ શ્રી ના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવેલ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ગુજરાત રાજ્ય પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજીત તા. ૦૫/૦૫/૨૦૧૩ થી તા.૧૦/૦૫/૨૦૨૩ સુધી નો સમર કેમ્પ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક, જામનગર શ્રી મહેન્દ્રસિંહ બી સોલંકી સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરી શ્રી કે.એમ. મહેતા હાઇસ્કુલ ખાતે સમર કેમ્પનુ શુભારણ કરવામાં આવેલ અને આ સમર કેમ્પમાં

જામનગર જીલ્લાના અલગ અલગ શાળાઓના કુલ ૧૦૭ સ્ટુડન્ટ પોલીસ કેડેટસ હાજર રહેલ આ કેમ્પ માં ઉપરોક્ત તારીખો દરમ્યાન સ્ટુડન્ટસ પોલીસ કેડેટસ અલગ અલગ પ્રવૃતીઓ જેવી કે સાંસ્કૃતીક કાર્યક્રમ, વાંચન લેખન, શિસ્તતા, વકૃતત્વ સ્પર્ધા, ઇન્ડોર તથા આઉટડોર રમતો તથા સાયબર ક્રાઇમ તથા સેલ્ફ ડીફેન્સ તેમજ અલગ – અલગ મહાનુભવોશ્રીદ્વારા અલગ – અલગ વિષયો ઉપર સ્ટુડન્ટસને માહિતીગાર કરવામાં આવશે તેવુ આયોજન કરવામાં આવેલ છે. અને સદર કેમ્પમાં આવેલ સ્ટુડન્ટ પોલીસ કેડેટસમાં ઉત્સાહ તેમજ જોસ વધે તે માટે જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા પ્રસંગને અનુરૂપ સ્ટુડન્ટસની રૂબરૂ મુલાકાત કરી પ્રાસંગીક ઉદબોધન શ્રી પ્રેમસુખ ડેલું સાહેબ નાઓ દ્વારા કરવામાં આવેલ.

Related posts

વાંઢિયા સમસ્ત દેવડા પરીવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં ધામધૂમપૂર્વક રૂક્ષ્મણી વિવાહ ની ઉજવણી

samaysandeshnews

AAP ના કોર્પોરેટરે વિદ્યાર્થીઓને પ્રાથમિક મદદ રૂપ થયાં

samaysandeshnews

જેતપુર તાલુકા પોલીસે ગ્લોબલ સિનેમા પાસેથી એક શખ્સને ૫૦૦ લીટર દારૂ સાથે પકડી પાડીયો , બે શખ્સની શોધખોળ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!