સુરત: સુરત હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા આહિરે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી

સુરત: સુરત હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા આહિરે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી: સુરતમાં હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા બેન આહિરે આજે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી અને દર્દીઓ સાથે મુલાકાત કરી હતી, વિઝીટ દરમ્યાન તેઓના ધ્યાને આવેલા મુદાઓને લઈને તેઓએ સૂચનો પણ કર્યા હતા.સુરત મહાનગર પાલિકાની અઢી વર્ષની ટર્મ પૂર્ણ … Continue reading સુરત: સુરત હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા આહિરે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી