Surat: સુરત માં બસમાં મુસાફરી દરમિયાન લોકોને શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું છે: સુરત શહેરમાં મધ્યમ વર્ગનાં લોકોને સીટી બસમાં મુસાફરી કરવું મુશ્કેલ બની ગયુ છે. બસમાં સંખ્યાં કરતાં વધુ લોકો મુસાફરી કરવાં પર મજબુર બન્યાં છે.
તેમજ બસમાં મુસાફરી દરમિયાન લોકોને શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. સુરત શહેરમાં સીટી બસ લોકો મુસાફરી મુંબઈ સ્ટાઇલમાં જીવનાં જોખમે કરી રહ્યાં છે. શહેરમાં મધ્યમ વર્ગનાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. શહેરમાં સીટી બસ ઓછી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
હોવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. કેટલાં રૂટમાં તો લોકો જીવના જોખમે લટકીને મુસાફરી કરી રહ્યા છે. સરકાર દ્વારા સીટી બસો ફળવવામાં આવી છે પણ જરૂરીયાત કરતાં બસો ઓછી છે. તેમજ સુરત શહેરને ઓછી બસ આપવામાં આવી છે. વર્ષોથી લોકો વધુ બસની માંગ કરી રહ્યા છે પણ મહાનગરપાલિકાનાં પેટનું પાણી હલતુ નથી.