જિલ્લા રમત-ગમત કચેરી જામનગર દ્વારા આયોજિત નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું પરિણામ જાહેર કરાયું

જામનગર તા.૦૭ ઓકટોબર, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ક્લીન ઇન્ડિયા અને નવરાત્રી રાસ ગરબા હરિફાઇ-૨૦૨૧ અન્વયે જામનગર જિલ્લા-શહેરકક્ષાની રાસ ગરબા હરીફાઈનું આયોજન  જામનગર મુકામે કરવામાં આવેલ હતું. જેમાં જામનગર ગ્રામ્ય(જીલ્લા કક્ષા) પ્રાચીન ગરબાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉમિયાજી મહિલા કોલેજ ધ્રોલ, દ્રિતીય ક્રમે શ્રી જી.એમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ આવેલ છે. રાસની સ્પર્ધા પ્રથમ ક્રમે શ્રી … Read more