મહાનગરપાલિકા , જુનાગઢ દ્વારા શહેર નાં વોર્ડ નં .૧,૫,૯ માં પંડિત દિન દયાળ ઔષધાલયનો પ્રારંભ કરાયો.

મહાનગરપાલિકા દ્વારા શહેરી જનોને આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર ઘર નજીક મળી રહે તેવા હેતુ થી આજરોજ શહેરના વોર્ડ નં .૧ માં માર્કેટિંગ યાર્ડ પાસે, વોર્ડ નં .૫ માં ઝાંઝરડા ગામ ખાતે તેમજ વોર્ડ નં .૯ માં નાકોડા ભવનાથ તળેટી રોડ ખાતે પંડિત દિન દયાળ ઔષધાલયનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં આ કલીનીકનો કામકાજનો સમય સાંજ નાં ૫ … Read more