જૂનાગઢ જિલ્લામાં છેતરપીંડી, વિશ્વાસઘાત કરી નાશી જનાર શખ્સ ભાવેશ રામજીભાઇ સચદેવને અમદાવાદ ગીતા મંદિર પાસેથી પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ
જૂનાગઢના વેપારી પંકજભાઇ જમનાદાસ શેખડા જેઓ જુનાગઢ રાજકોટ રોડ ભેંસાણ ચોકડી પ્લોટ નં -૧૨ માં “જુનાગઢ યુનીવર્સલ સીડસ” નામની કૃષિ જણસ / બીયારણ ઉત્પાદન તથા હોલસેલ નામની દુકાન ધરાવતા હોય. જેમાં થોડા દિવસ પહેલા ભાવેશ રામજીભાઇ સચદેવ તથા રમેશ રામજી ડાભી નામના આરોપીઓએ પ્રથમ બીયારણના વેપાર બાબતે વિશ્વાસમાં લઈ વેપારી પંકજભાઈ જમનાદાસ શેખડા પાસેથી કૃષી … Read more