જેતપુર ની ભાદર કેનાલમાંથી હાથ પગ બાંધેલી હાલતમાં મળેલા મૃતદેહ નો ભેદ ઉકેલાયો : ચાર શખ્સો ને રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા
મહંતની ઓળખ કર્યા બાદ સીસીટીવી ચકાસતા આરોપી જયેશ દવેની સ્વીફટ કાર તેમાં નજરે પડતા મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો. જેતપુરમાં તા.૦૪/૦૩/૨૦૨૨ ના રોજ કેનાલમાંથી એક સાધુ જેવા દેખાતા અજાણ્યા આશરે 55 વર્ષના આધેડની તરતી લાશ મળી હતી. જેમાં મૃતદેહના હાથ પગ બાંધેલી હાલતમાં હોવાથી આ સાધુની હત્યા કરાઇ હોવાની શંકા હતા ત્યારે રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચે … Read more